ધારી: ચલાલામાં આખલાઓનો આતંક જોવા મળ્યો
Dhari, Amreli | May 27, 2025 ચલાલા હવેલી રોડ પર બે આખલા અડધો કલાક સુધી આંતક મચાવી રહ્યા હતા ત્યારે બજાર આખી આખલા દ્વારા બ્લોક કરી દેવાય હતી અને લોકોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જેમાં અવારનવાર આખલાઓનો આંતક જોવા મળતો હોય છે