પ્રાંતિજ: પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ટ્રક પાછળ ઇકો કાર ધુસી ગઈ
પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ટ્રક પાછળ ઇકો કાર ધુસી ગઈ પ્રાંતિજ ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતમાં કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક રેલવે ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલી ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો.