વિસાવદર: વિસાવદર તાલુકાના સરસઈ ગામ ખાતે કાળભૈરવદાદાની જયંતિની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી
વિસાવદર તાલુકાના સરસઈ ગામ ખાતે શ્રી કાળભૈરવ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત કાળભૈરવ દાદા ની જયંતિ ઉત્સવ ઉજવાયો કાળભૈરવ મંદિર ખાતે મુક્તાનંદ બાપુ સહિત સાધુ સંતો એને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમજ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણી સહિત રાજકીય આગેવાનો અને બહુડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમ પૂર્વે કાળભૈરવ દાદા ની જયંતિ ઉજવાય હતી