ગારીયાધાર તાલુકાના માંડવી ગામે થી ભારતીય બનાવટ પરપ્રાંત ની ઇગ્લીશદારૂ કુલ બોટલો નંગ-૩૬ તથા બીયર ટીન નંગ-૦૯ તથા એક મોબાઇલ ફોન એમ મળી કુલ રૂપીયા ૫૩૭૮૦/-ના મુદામાલ સાથે એક આરોપીઓને ઝડપી ગારીયાધાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેષ પાંડેય સાહેબે આગામી મકરસંક્રાતિ તહેવારને અનુલક્ષીને તેમના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલિસ અધિક્ષક શ્રી મિહીર બારીયા સાહેબ નાઓએ પ્રોહીબીશન ની ગે