ધાંગધ્રામાં કુડા ફાટક પાસે માજી સૈનિક સોસાયટીમાં વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે માજી સૈનિક સોસાયટી માં રેણાકી મકાનમાંથી વિદેશી દારૂની 149 બોટલ સહીત કુલ રૂપિયા 1,36075 નો મુદ્દામલ ઝડપી પાડી હાજર નહીં મળેલ આવેલ આરોપી અસલમભાઈ સિદ્દીકભાઈ માણેક વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી