વેજલપુર ખાતે આવેલ માઇકો કંપની બાજુમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગામની 8 ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આજની ફાઇનલ મેચમાં હમઝા ઇલેવન અને એકે ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો જેમાં એકે ઇલેવનને પ્રથમ બેટિંગ કરતા 98 રન બનાવ્યા હતા ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉત્તરેલી હમઝા ઇલેવન દ્વારા શાનદાર બેટિંગ કરતા ખરાખરી જગમાં 99 રનનો સ્કોર કરીને જીત મેળવી હતી ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામના અર્પિત શેઠ સ્પોન્સર દ્વાર