ઈડરના દાવડ- આરસોડીયા -સપ્તેશ્વર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયો આજે સવારે ૯ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના દાવડ- આરસોડીયા -સપ્તેશ્વર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયો છે જિલ્લા કલેક્ટર દ્વારાભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઇડર તાલુકામાં દાવડ-આરસોડીયા- સપ્તેશ્વર રોડને ભારે વાહનો માટે પ્રતિબ