ટંકારા: રાજકોટ મોરબી હાઇવે પર ટંકારાના મીતાણા ઓવરબ્રિજ પર ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત : બે લોકોને ગંભીર ઈજા
Tankara, Morbi | Nov 11, 2025 રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાના મિતાણા ઓવરબ્રિજ ચડતા એક ભયાનક અકસ્માત બન્યો હતો. ભારે વજનદાર ટ્રક અને સી.એન.જી. રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.