ભુજ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજ આવી પહોંચ્યા
Bhuj, Kutch | Nov 23, 2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજ આવી પહોંચ્યા લાલન કોલેજ મેદાન, ભૂજ ખાતે કચ્છ જિલ્લાના રૂ.503 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી નું સ્વાગત કરાયું કલેક્ટર સહિત ભાજપ પદાધિકારીઓ એ સન્માન્યા