વલસાડ: આરટીઓ કચેરી ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 8 કલાકે આરટીઓ કચેરી દ્વારા પ્રેસનોટ મારફતે આપેલી વિગત મુજબ આરટીઓ કચેરી ખાતે આજરોજ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ ઉજવવામાં આવ્યો.જેમાં માર્ગ અકસ્માતમાં જેવું ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જેમાં અરજદારો ને વહાના નિયમોનો પાલન બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં જિલ્લા ટ્રાફિક અને આરટીઓ વલસાડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.