નરસિંહ મહેતા સરોવર લોકો માટે ઘણા વર્ષો બાદ ખુલ્લો મુકવામાં આવ્યો છે લોકો રાત્રિના સમયનો નજારો જોઈને ખુશખુશાલ થઈ રહ્યા છે ત્યારે એક કાર્યક્રમ શનિવારની રાત્રીના સમયે યોજાયો હતો મ્યુઝિકલ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા અને મંત્રમુગ્ધ થયા હતા.