આજરોજ સવારે અગિયાર વાગે મળતી માહિતી મુજબ સવારથી ઉત્તરાયણ પર્વની ઉજવણી સૌ લોકો કરી રહ્યા છે. ત્યારે એવા સમયે નાના નાના પક્ષીઓ પણ આકાશમાં વિહાર કરતાં હોય છે.જેને લઇ જો પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તો તેના માટે બે દિવસ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ અને પશુ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો છે.