જિલ્લામાં ફરજ બજાવતા 29 તલાટીઓની જિલ્લા વિકાસ અધિકારી ધ્વારા બદલી કરવામાં આવી, એક જ જગ્યાએ 5 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 29 તલાટીઓની બદલી કરાઈ, લગ્ન નોંધણી અંગે ગેરરીતિની ફરિયાદ સામે આવ્યા બાદ એક સાથે 29 તલાટીઓની બદલી કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા, સમગ્ર મામલે ઈનચાર્જ ડેપ્યુટી ડીડીઓ ધ્વારા માહિતી આપવામાં આવી હતી.