કતારગામ: સુરતના પુણા કેનાલ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી પડી હતી.
Katargam, Surat | Nov 22, 2025 સુરત શહેરમાં આવવાને અવાર કાર ચાલક હોય કે પછી ટ્રકનાચાલકો સ્ટેરીંગ પરથી કાબૂબાવી અકસ્માત સર્જતા હોય છે. જે વધુ એક ઘટના આજરોજ પુણા કેનાલ રોડ પર બની હતી જ્યાં રોડ નજીક આવેલ કેનાલમાં રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂબાવતા કાર દેરબા ખાબકી પડી હતી જો કે આ ઘટનામાં કાર ના ચાલકને ઇજાઓ પોચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.