કતારગામ: રીંગરોડ ખાતે આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટની આશરે ૨૨ દુકાનોને માર્કેટ કમિટી દ્વારા સીલ કરવામાં આવી.
Katargam, Surat | Nov 25, 2025 લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદમાં STMની ૨૨ દુકાનોને સીલ મારવામાં આવ્યુંત્રણ વખત નોટિસ આપવા છતાં વેપારીઓ નાણા જમા કરાવી રહ્યા ન હતારિંગરોડ સ્થિત સુરત ટેક્સ્ટાઈલ માર્કેટમાં લીઝના નાણાંને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સિક્યુરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી અને મામલો સલાબતપુરા પોલીસ સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા - ૨૨ જેટલા દુકાનદારો સામે સિલીંગ.