કપરાડા: અવિરત પડી રહેલા વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, જિલ્લા AAP ના પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે વળતરની માંગ કરી
Kaprada, Valsad | Oct 27, 2025 આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિતે છેલ્લા કેટલાક દિવસથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે થયેલા વેલા વાળા પાક તેમજ ડાંગરના પાકમાં નુકસાન સંદર્ભે વહીવટી તંત્ર પાસે વળતરની માંગ કરતી એક પ્રતિક્રિયા આપી છે.