એસ ઓ જી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે કાકરના મુવાડા ગામે વિક્રમભાઈ ધુળાભાઈ રાઠોડ ના મકાનમાં પરપ્રાંતીય ઈસમ મકાન ભાડે રાખી રહેતો હોવાનું તેમજ પરપ્રાંતીય ભાડુઆત પાસે મકાન માલિકે કોઈપણ જાતના આધાર પુરાવા મેળવ્યા નથી અને સમય મર્યાદામાં સ્થાનિક પોલીસને જાણ કરી નથી જેથી એસઓજી પોલીસે બીએનએસ કલમ 223 મુજબ ની કાર્યવાહી મકાન માલીક સામે કરવામાં આવી હતી.