પાલનપુર તાલુકાના ગઢ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું 8:30 કલાકે હોલિકા દહન કર્યા બાદ વર્ષનો વર્તાવો જોવામાં આવ્યો જોકે ગ્રામીણ વિસ્તારની પરંપરા મુજબ પ્રથમ સંતાનને હોળી માતાએ દર્શન કરાવવા માટે લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યારે મહિલાઓ દ્વારા પણ હોળીની પ્રદક્ષિણા કરી અને દર્શન કર્યા હતા.