ગલા તલાવડી ગામે કાચા મકાનની દિવાલ પડી જતા ઘરમાં સૂઈ રહેલા ચાર વ્યક્તિ દટાઈ ગયા હતા બૂમ બરડા કરતા આજુબાજુના ગ્રામજનો બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાની જાણ થતા તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મકાનમાલિક ઘરના પ્રવીણભાઈ ખાટ તેમનું મોત નિપજેલું હતું જ્યારે શારદાબેન અને બે બાળકોનો બચાવ થયો હતો ઈજા થતા સારવાર અર્થ ખસેડવામાં આવેલા હતા તારીખ 9 સાંજે 6:00 કલાકે મંગળવારના રોજ.