અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા હત્યા કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે પાલીતાણામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સિંધી સમાજ દ્વારા પાલીતાણામાં મૌન રેલી યોજવામાં આવી હતી પાલીતાણામાં મૌન રેલી યોજી હતી અને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરોપી અને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી અને યુવકના મોતના પગલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો