સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને એક આવીદાન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બ્રિટિશ ભારતમાં 1871 માં શરૂ થયેલી વસ્તી ગણતરીથી લઈને 1931 ની છેલ્લી વસ્તી ગણતરી સુધી આદિવાસી સમાજ માટે ટ્રાયબલ રિવિઝન નામનો અલગ સ્વતંત્ર અમલમાં હતો આ કોડ ની ફરી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી તો આદિવાસી ભાષાઓને આઠમી અનુસૂચિમાં સામેલ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી, આ ઉપરાંત જળ આરક્ષણ વનમાં પરંપરાગત અવરજવર અને વનાધિકાર સરકારી અને ખાનગી સેવામાં આરક્ષણ બિન