This browser does not support the video element.
અંકલેશ્વર: માં શારદાભવન ટાઉનહોલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દીછોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું
Anklesvar, Bharuch | Sep 8, 2025
દેશવ્યાપી જન અધિકાર અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોટ ચોર, ગદ્દી છોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જનસભામાં પૂર્વ મંત્રી ભીખા રબારી, મનહર પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, વિપક્ષના નેતા જાહાગીરખાન પઠાન, ઈકબાલ ગોરી, અંકલેશ્વર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.