જામનગરના સાંઢીયા પુલથી આગળ માધવબાગ-૨માં રહેતા ટેક્ષ કન્સલટન્ટ રાજેશ રવજીભાઈ ચિત્રોડા નામના યુવાનના પુત્રને એક સાથે બોલાચાલી ઝઘડો કરી માર મારેલ, જેનો ખાર રાખીને બેડી રોડ, ભીમા વુડસ સોસાયટીના બોર્ડ પાસે શખ્સોએ બોલાચાલી ઝઘડો કરી ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, આ અંગે ૩ સામે ફરીયાદ નોંધાવી હતી.