Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે આવેલ આરંભડા ગામે ચાલતો જુગારનો અખાડો ઝડપાયો 1,58,150 ના મુદ્દા માલ સાથે સાત જુગારી ઝડપાયા

Okhamandal, Devbhoomi Dwarka | Jul 31, 2025
મીઠાપુર પોલીસે ચોકસ બાતમીના આધારે રેડ કરતા આરંભડા ગામે ચીખલી તળાવ પાસે સ્ટ્રેટ લાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ₹1, 58,150 ના મુદ્દા માલ સાથે સાત જુગારી ઝડપાયા પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us