બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ ભાભર અને સુઈગામ આચાર તાલુકાઓમાં ભારે વરસાદના પગલે અતિવૃષ્ટિ થઈ છે જેમાં ખેડૂતોને પશુપાલકોને તેમજ નાગરિકોને જે નુકસાન થયું છે તેનો તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આજે બુધવારે સાડા ત્રણ કલાકે તેમણે પત્ર લખ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.