હિંમતનગરના કાંકણોલ ગામે મોટરસાયકલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તેને સીસીટીવી કેમેરામાં મોટરસાયકલ લઈને જનારા ત્રણ શંકાસ્પદ ઈસમો પણ રેકોર્ડ થયા છે ત્રણ કલાકે સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેમાં રાત્રિ દરમિયાન ત્રણ લોકો ગામમાં ઘૂસી અને બાઈક ચોરી કરતા હોવાનો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા સગન પેટ્રોલિંગ કરી અને આ સીસીટીવી ફૂટીજના આધારે આ શંકાસ્પોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે