અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન હથિયાર સાથે 6 શખ્સો ઝડપાયા.. રામોલ રિંગરોડ પર પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર 6 શખ્સો પાસેથી એક પિસ્તોલ અને બે કારતૂસ મળ્યા. ઘટનાને લઈ રામોલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી. ત્યારે મંગળવારે 12 કલાકે પોલીસ અધિકારી નરેશ કણઝરીયાએ માહિતી આપી..