પાદરા શહેરની એમબી ઠક્કર સરકારી શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલતા વિદ્યાર્થીઓએ વાલીઓને ફરિયાદ કરતા વાલીઓનો હોબાડો આજરોજ શાળા ખાતે કરવામાં આવતા શાળાના શિક્ષક સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ખુદ શાળાના આચાર્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જે બાદ વિદ્યાર્થીઓના વાલી નો રોષ શાંત થયો હતો