1962માં ચીન સામેના યુધ્ધ દરમ્યાન આહીર સમાજના 120 જેટલા જવાનો માતૃભૂમિની રક્ષા દરમ્યાન શહીદ થઈ ગયા હતા, આહીર સમાજ દ્વારા તે વીરગથ્થાને જીવંત રાખવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, આજરોજ રેઝાંગલા માટી કલશ યાત્રા જામનગર ખાતે આવી પહોંચી હતી, દરમિયાન મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું