Install App
bhavinadarji89
This browser does not support the video element.
નડિયાદ: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, અરજદારો દ્વારા વિવિધ આઠ પ્રશ્નો રજૂ કરાયા
Nadiad City, Kheda | Aug 28, 2025
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ઓગસ્ટ ૨૦૨૫નો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં કુલ આઠ પ્રશ્નોની રજૂઆત બાબતે નિરાકરણ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!