Install App
rameshbhutka
This browser does not support the video element.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મુકેશ્વર ડેમના ચાર દરવાજા ખુલ્યા હોવાનો વિડીયો વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Aug 24, 2025
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લામાં આવેલા મુકેશ્વર ડેમના ચાર દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોવાનો વિડીયો આજે રવિવારે 3:30 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ ચાર દરવાજા ખુલ્યા બાદ પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!