અંકલેશ્વર પાલિકા જાણે રોડને ખેતર સમજી ખેતી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ ના ખાડા ના ફોટો લેતા જ ખાડા પાલિકા યાદ આવી ગયા હતા. હાડકા તોડ એન વાહન તોડ રોડ પર થી પસાર થવું મુશ્કેલ બન્યું હતું.ખાડે ગયેલા રોડ પર થી ઊડતી ધૂળ ની ડમણી લોકો ના આરોગ્ય સામે વધુ એક ખતરો ઊભો થઇ રહ્યો છે. આઈકોનીક રોડ બનાવવા ની વાતો વચ્ચે માર્ગ ની દુર્દશા ની શહેરીજનો માં રોષ વધી રહ્યો છે.