સુરેન્દ્રનગર શહેરની સોળ વરસની એક પરિવારની દીકરી 11 મા ધોરણમાં અભ્યાસ કરે છે ત્યારે આ સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી અને ધોળી ધજા ડેમ સાઈડ પર લઈ ગયો હતો અને આ યોગ્ય તેની સાથે દુષ્કર્મ આચાર્યો હતો અને અવારનવાર લગ્ન નું દબાણ કરતો હોવાથી સગીરાય ફિનાઈલપી લેતા સમગ્ર હકીકત તેના માતા-પિતાને જરાવી હતી ત્યારે પરિવારમાં તેના માતાએ એ ડિવિઝન પોલીસ મથકે પથ્થર ગામના દશરથ મહેશભાઈ દેગામા સામે પોસકો અંગેની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે