સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર ફરતા વાહનો અને કારમાં હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુનગર જિલ્લામાં નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મ વાળા 217 વાહન ચાલકો ને રૂપિયા 1.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે