વિજાપુર બસ ડેપો ખાતે અંબાજી ના મેળા ને લઈ ને નવીન પાંચ બસો નુ લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય એપીએમસીના ચેરમેન કાન્તિ ભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ આજરોજ ગુરુવારે સવારે અગીયાર કલાકે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભાજપના અગ્રણી નીતિન ભાઈ પટેલ કમલેશ ભાઈ પટેલ કાકા રાજુભાઈ ભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર તેમજ ભાજપના કાર્યકરો અને બસ ડેપો નો કર્મચારી ગણ ઉપસ્થિત રહી પાંચ જેટલી બસો ને ફરતી કરવામાં આવી હતી.