ફરિયાદી યોગેશભાઈ શૈલેષભાઈ વસાવા ની ફરિયાદ મુજબ છેલ્લા છ એક મહિનાથી એપીએમસી માર્કેટ સિયાજીપુરા ખાતે ₹ 6,45,543 ના તરબૂચ વેચાણ થી ફરિયાદી પાસે લઈ રૂપિયા એક લાખ ૬૦ હજાર ચૂકવી બીજા ₹4,85,543 ન આપી ફરિયાદી સાથે ઠગાઈ કરતા વિશ્વાસઘાત કરતા આ આરોપી વિરુદ્ધા પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરવામાં આવ્યો છે