પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના ખાસ જેલ થી નરસન ટેકરી સુધીના રોડ પર રોડની સાઈડમાં રેકડી રાખી વ્યવસાય કરતા રેકડી ચાલકોને નોટિશ આપી રેકડી દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.જેને લઈને આજે રેકડી ચાલકો દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા.