અરવલ્લી જિલ્લાના સોશિયલ એક્ટિવિસ્ટ આશુતોષ રાઠોડ અને સાબરકાંઠા ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા વચ્ચે સાબરડેરી દ્વારા ભાવ વધારા સહિત મુદ્દે બંને વચ્ચે ટિલિફોનિક સંવાદમાં,રમણલાલ વોરાના તોછડા વર્તન ને લઈ અરવલ્લી જિલ્લા AAP નેતા જયદીપસિંહએ ગંભીર સવાલ કરતા નિવેદનનો વાયરલ વિડીયો આજરોજ સામે આવ્યો હતો.