હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળની એટલે કે હુડાની રચના કરાયા બાદ તેનો વિકાસ નકશો પ્રસિધ્ધ ન થવાને કારણે હિંમતનગરના કેટલાક વિસ્તારો સહિત નજીકમાં આવેલા 11 ગામોની કેટલીક જમીનનો સમાવેશ થયો હતો પરંતુ લોકોમાં દ્વિધા હતી.ત્યારે હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી ક્રિષ્ણા વાઘેલાએ વિકાસ નકશાની વિગતો પ્રસિધ્ધ કરાવી છે.જોકે નકશો જાહેર થતાની સાથેજ લોકો નકશામાં દર્શાવેલ વિગતો જાણવા પહોંચ્યા હતા જોકે નકશામાં દર્શાવેલ વિગતો બાબતે કોઇને વાંધ