Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: શહેરમાં નાયબ મુખ્ય દંડક દ્વારા તેમજ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં તરણેતર ખાતે પશુ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો

Wadhwan, Surendranagar | Aug 26, 2025
થાન તાલુકામાં યોજાતો તરણેતરનો લોકમેળો નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ મેળામાં 2008 થી પશુ પ્રદર્શન યોજાય છે ત્યારે આ પશુ પ્રદર્શનનો આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ પશુ પ્રદર્શનમાં વિવિધ કેટેગરીમાં 40 લાખના ઇનામો આપવામાં આવે છે તેમજ પ્રથમ આવનાર ને એક લાખ ઇનામ આપવામાં આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us