દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ રોગના લક્ષણો દેખાતા પશુપાલન શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યારસુધીમાં 54 હજાર જેટલા પશુઓનો સર્વે કરવામાં આવ્યો છે. ઉપરાંત અસરગ્રસ્ત પશુઓનું આઇસોલેશન, દૈનિક સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે