ભાજપના રાજમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે ધારાસભ્યનું પણ અધિકારીઓ પાસે કાંઈ ઉપજતું નથી ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસે લાખો રૂપિયાના ખર્ચે સામૂહિક શૌચાલય ચાલુ થાય તે પહેલા જ બિન ઉપયોગી થઈ પડ્યું છે તેવામાં પાણીને લાઈન પાસે ખોદેલા છેલ્લા એક સપ્તાહથી ખાડામાં કોઈ વાહનચાલક ખાતે તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર ખાડો પુરવાની તસતી નથી જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકોના માથે આફત સર્જાય છે