પાલનપુરના જાણીતા વકીલ મનોજ ઉપાધ્યાયએ ખોટા ડોક્યુમેન્ટ દ્વારા સરકારના લાભો મેળવનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમને જે પ્રતિક્રિયા આપી હતી તે પ્રતિક્રિયા આજે મંગળવારે રાત્રે 10:30 કલાકે સામે આવી હતી જેમાં તેમણે વધુ ચકાસણી કરી ખોટા ઉભા કરેલા ડોક્યુમેન્ટ દ્વારા લાભ મેળવનારા લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી.