રાહુલ ગાંધીએ ૭ મી ઓગસ્ટ ૨૦૨૫ ના પત્રકાર પરિષદ કરી મતદાર યાદીમાં ગોટાળા અને ચુંટણી માં ગેરરીતિઓ જનતા સામે લાવ્યા આ લડત નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લડત આપવામાં આવી રહી છે જેને લઈને રાજપીપળા ગાંધી ચોક ખાતે વોટ ચોર ગદ્દી છોડ ધરણાં ઘરના કાર્યક્માં આવ્યા જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.