Download Now Banner

This browser does not support the video element.

કઠલાલ: બાલાજી આર્કેડ જનતા હોસ્પિટલમાં રૂ.1.57 લાખની ચોરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

Kathlal, Kheda | Apr 21, 2025
કઠલાલ બાલાજી આર્કેડ ખાતે આવેલ જનતા હોસ્પિટલ માં રૂપિયા 1 લાખ 57 હજાર ની ચોરી થવાની ઘટના બની હતી.સમગ્ર મામલે હર્ષિલભાઈ ડોક્ટરે જનતા હોસ્પિટલમાં ચોરી થવા બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કઠલાલ પોલીસે તાત્કાલિક તપાસ કરી અને એ ઇસમ સચિનભાઈ શંકરભાઈ વણકરને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે કઠલાલ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ કર્યો હતો અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us