બોટાદ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપારનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસના માલિક લાલજીભાઈ ચૌહાણ,સંચાલક ઘનશ્યામભાઈ અને દલાલ દિવ્યેશભાઈની ધરપકડ કરી છે.બજરના ગેસ્ટ હાઉસ તપાસમા બહાર આવ્યુ છે કે દલાલ દિવ્યેશભાઈ સુરતથી મહિલાઓને લાવીને આ ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર કરાવતો હતો. SOG PI જાડેજા,PSI રાવલ અને તેમની ટીમે છાપો મારીને ભોગ બનનાર મહિલાને મુક્ત કરાવી છે.પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે