એમજીવીસીએલ દ્વારા ખેડા જિલ્લામાં ઝુંપડા વીજળીકરણ યોજના અને આદિજાતિ વિસ્તારમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ વર્ષ 2021- 25 સુધીમાં 5689 વીજ જોડાણો માટે રૂપિયા 6.08 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે ચાલુ વર્ષે 2025ઈ26 ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 658 નવા વીજ જોડાણ માટે 79.97 લાખ રૂપિયા નો ખર્ચ કરાયો છે