આંગણવાડી કર્મચારીઓને 10,000 અને 5500 વેતન આપીને તેમનું શોષણ થતું હતું જેને લઇને હાઇકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ આંગણવાડી કર્મચારીઓને 24 800 તથા હેલ્પરને 20,300 ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે રાજ્ય સરકાર દ્વારા આ ચુકાદાની સામે આગળ અપીલ કરવામાં આવનાર હોવાની શક્યતાને લઈને આજે આગણવાડી કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર એક આવીદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિધાનસભાના સત્ર પહેલા સરકારના પ્રતિનિધિઓ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સાથે બેઠક કરે તેવી આ તબક્કે મ