ડીસા શેરપુરા ગામે પશુપાલકે કરી રજુઆત.આજરોજ 22.8.2025 ના રોજ અરજદાર દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી જણાવ્યું હતું. શેરપુરા ગામે દુધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન અને મંત્રી સાથે મળીને મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરતાં હોવાનું બનાસ ડેરી અને રજીસ્ટાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ચેરમેન અને મંત્રી ના સહી સિક્કા પણ ખોટા કરવામાં આવી રહ્યા હોવાનું અરજદારે જણાવ્યું છે