Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલીયા તાલુકા પંચાયત દ્વારા નિર્મળ ગુજરાત 2.0 નો વર્કશોપ/તાલીમ નું આયોજન કરાયું

Lilia, Amreli | Sep 11, 2025
લીલીયા તાલુકા પંચાયત દ્વારા નિર્મળ ગુજરાત 2.0 નો વર્કશોપ/તાલીમ નું આયોજન થયું હતું.ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ના વરદ હસ્તે તાલુકા ના 20 મફત પ્લોટ લાભાર્થીઓને હુકમો એનાયત કરાયા હતા. આ તકે મામલતદાર બી.એસ.પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિંછીયા, ભીખાભાઈ ધોરાજીયા,કાનજીભાઈ નાકરાણી, રાશી ભાઈ ડેર,ભનુભાઈ ડાભી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us